ઉત્પત્તિ 35:17 - પવિત્ર બાઈબલ17 પરંતુ રાહેલને કષ્ટાતી જોઈને દાઈએ તેને કહ્યું, “રાહેલ, તું ડરીશ નહિ, કારણ કે આ વખતે પણ તું પુત્રને જન્મ આપી રહી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને એમ થયું કે તે પ્રસુતિમાં કષ્ટાતી હતી ત્યારે દાઈએ તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તને આ પણ દીકરો સાંપડશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેને ઘણું કષ્ટ થતું હતું ત્યારે દાયણે તેને કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, આ વખતે પણ તને પુત્ર જન્મે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, “બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે.” Viz kapitola |