Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 34:31 - પવિત્ર બાઈબલ

31 પરંતુ ભાઈઓએ ઉત્તર આપ્યો, “તો શું અમાંરે અમાંરી બહેન સાથે આ લોકોને વેશ્યા જેવો વ્યવહાર કરવા દેવો? ના, અમાંરી બહેન સાથે આવો વ્યવહાર કરનારા લોકો ખરાબ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેઓએ કહ્યું, “તેઓ વેશ્યાની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તે શું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 ત્યારે તેમણે કહ્યું, “તો શું અમારે અમારી બહેન સાથે વેશ્યા જેવો વ્યવહાર થવા દેવો?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પણ શિમયોન તથા લેવીએ કહ્યું, “શખેમ ગણિકાની સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન અમારી બહેન સાથે કરે એ શું બરાબર છે?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 34:31

Následuj nás:

Reklamy


Reklamy