ઉત્પત્તિ 34:29 - પવિત્ર બાઈબલ29 તેમણે તેમની બધી માંલમત્તા, બધાં બાળકો અને બધી સ્ત્રીઓ પણ કબજે કરી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેઓનું સર્વ દ્રવ્ય તથા તેઓનાં સર્વ બાળકો, ને તેઓની સ્ત્રીઓ તેઓએ લઈ લીધાં, ને જે કંઈ તેઓનાં ઘરમાં હતું તે પણ લૂંટી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તેમની બધી સંપત્તિ, બાળકો અને સ્ત્રીઓ કબજે કર્યાં; તેમ જ તેમનાં ઘરોમાંથી બધું લૂંટી લીધું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેઓનાં સર્વ બાળકો તથા તેઓની પત્નીઓને તેઓએ કબજે કરી. વળી તેઓએ તેઓના ઘરોમાં જે હતું તે બધું પણ લઈ લીધું. Viz kapitola |