Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 34:28 - પવિત્ર બાઈબલ

28 એટલા માંટે દીનાહના ભાઈઓએ તેમનાં બધાં જ ઢોર લૂંટી લીધાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓનાં ઘેટાંબકરાં તથા તેઓનાં ઢોર તથા તેઓનાં ગધેડાં તથા નગરમાં તથા ખેતરમાં જે કંઈ હતું તે તેઓએ લઈ લીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 તેમણે એ લોકોનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં તેમ જ શહેર અને ખેતરમાં જે કંઈ હતું તે બધું લઈ લીધું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓએ તેઓનાં ઘેટાંબકરાં, ગધેડાં અને અન્ય જાનવરો તથા નગરમાં તથા ખેતરમાં જે હતું તે સર્વ તેઓની સંપત્તિ સહિત લૂંટી લીધું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 34:28

Následuj nás:

Reklamy


Reklamy