ઉત્પત્તિ 34:24 - પવિત્ર બાઈબલ24 ભાગળો પર જે લોકોએ આ વાત સાંભળી તે બધા હમોર અને શખેમ સાથે સંમત થઇ ગયા અને શહેરના બધા વડીલોએ હમોર અને તેના પુત્ર શખેમની વાત સ્વીકારી, અને સર્વ પુરુષોની સુન્નત કરાવવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને જેઓ શહેરના દરવાજેથી નીકળતઅ હતા તે બધાએ હમોર તથા તેના દિકરા શખેમની વાત માની, અને તેના શહેરના દરવાજે થઈને જનારા સર્વ પુરુષોની સુન્નત કરવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 શહેરના બધા આગેવાનોએ હમોર અને તેના પુત્રની વાત માની અને શહેરના પ્રવેશદ્વારમાં થઈને પસાર થનાર બધા પુરુષોની સુન્નત કરવામાં આવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 શહેરના સર્વ પુરુષોએ હમોર તથા તેના દીકરા શખેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સર્વ પુરુષોની સુન્નત કરવામાં આવી. Viz kapitola |