Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 34:12 - પવિત્ર બાઈબલ

12 જો તમે મને દીનાહ સાથે પરણવા દેશો તો, હું તમે જે કાંઈ ભેટ માંગશો તે હું આપીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમે મારી પાસે પલ્લું તથા બક્ષિસ ગમે તેટલાં માગોમ ને જે તમે મને કહેશો તે પ્રમાણે આપીશ; પણ એ છોકરી મારી પત્ની થવા માટે મને આપો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તમારે જોઈએ તેટલું પલ્લું અને ભેટ સોગાદો માગો અને હું તમારા કહ્યા પ્રમાણે તે આપીશ. પણ એ છોકરીનાં લગ્ન મારી સાથે કરાવો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમે મારી પાસે ગમે તેટલું મૂલ્ય તથા ભેટ માગો અને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ, પણ આ યુવાન કન્યા દીનાના લગ્ન મારી સાથે કરાવો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 34:12

Následuj nás:

Reklamy


Reklamy