Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 34:1 - પવિત્ર બાઈબલ

1 દીનાહ લેઆહ અને યાકૂબની પુત્રી હતી. એક દિવસે તે, એ પ્રદેશની સ્ત્રીઓને મળવા બહાર નીકળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને લેઆની દીકરી દીના જે તેને યાકૂબથી થઈ હતી, તે તે દેશની સ્‍ત્રીઓને મળવા નીકળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યાકોબ અને લેઆહની પુત્રી દીના તે દેશની સ્ત્રીઓને મળવા નીકળી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 34:1

Následuj nás:

Reklamy


Reklamy