ઉત્પત્તિ 33:19 - પવિત્ર બાઈબલ19 તેણે જે જમીન પર તંબુ તાણ્યા હતા તે જમીન તેણે શખેમના પિતા હમોરના પુત્રો પાસેથી 100 તોલા ચાંદીમાં વેચાતી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને જે જમીનના કકડામાં તેણે પોતાનો તંબુ માર્યો હતો, તે તેણે શખેમના પિતા હમોરના દિકરાઓની પાસેથી સો રૂપિયે વેચાતો લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેણે જે જમીન પર તંબુ તાણ્યો હતો તે તેણે શખેમના પિતા હામોરના પુત્રો પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદી લીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી. Viz kapitola |