ઉત્પત્તિ 32:23 - પવિત્ર બાઈબલ23 યાકૂબે પોતાની પત્નીઓ અને બાળકોને તેમજ પોતાની બધી મતાને નદીની પાર મોકલી દીધાં અને તે એકલો રહી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે તેઓને લઈને તેઓને નદીની પાર મોકલ્યાં. તથા જે સર્વ તનાં હતાં તેઓને પણ મોકલ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેણે પોતાની પત્નીઓ અને બાળકો તથા બધી માલમતાને નદીને પેલે પાર મોકલી આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા. Viz kapitola |