Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 32:22 - પવિત્ર બાઈબલ

22 તે રાત્રે મોડેથી યાકૂબ ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ, અને અગિયાર બાળકોની સાથે યાબ્બોક નદીને પાર ચાલ્યો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને રાત્રે તે ઊઠયો, ને તેની બે પત્નીઓ તથા તેની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરીઓને લઈને યાબ્બોકની પાર ઉતર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તે રાત્રે ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ અને અગિયાર બાળકોને લઈને યાબ્બોક નદી પાર કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 32:22

Následuj nás:

Reklamy


Reklamy