Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 32:21 - પવિત્ર બાઈબલ

21 એટલા માંટે યાકૂબે એસાવને ભેટ તેની આગળ આગળ મોકલી પરંતુ યાકૂબ પોતે તે રાત્રે પોતાની છાવણીમાં જ રહ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને ભેટ તેની આગળ પાર ગઈ. અને તેણે પોતે તે રાત્રે પોતાના સંઘમાં ઉતારો કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 આમ ભેટ તેની આગળ ગઈ અને પોતે તે રાત્રે છાવણીમાં રહ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 32:21

Následuj nás:

Reklamy


Reklamy