ઉત્પત્તિ 32:18 - પવિત્ર બાઈબલ18 ત્યારે જવાબ આપજો, ‘એ તો આપના સેવક યાકૂબનાં છે, અને એના વડીલ એસાવ માંટે ભેટમાં મોકલ્યાં છે; અને યાકૂબ પોતે અમાંરી પાછળ જ આવે છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યારે તું તેને જે કહેજે કે, ‘એ તારા દાસ યાકૂબનાં છે. અને એ અમારા મુરબ્બી એસાવને માટે મોકલેલી ભેટ છે અને જુઓ, તે પોતે પણ અમારી પાછળ છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ત્યારે તમે કહેજો કે, ‘એ તો તમારા સેવક યાકોબનાં છે અને અમારા મુરબ્બી એસાવને ભેટમાં મોકલ્યાં છે. તે પોતે અમારી પાછળ જ આવે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યારે તું કહેજે, ‘તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.’” Viz kapitola |