Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 32:17 - પવિત્ર બાઈબલ

17 યાકૂબે તેમને હુકમ કર્યો અને પ્રાણીઓના પહેલા ટોળા સાથેના સેવકને સૂચના આપી કે, “જો માંરો ભાઈ એસાવ તમને મળે અને પૂછે કે, ‘તમે કોના સેવક છો? તમે કયાં જાઓ છો? અને આ તમાંરી આગળનાં ઢોરનાં માંલિક કોણ છે?’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તેણે પહેલાને એ આજ્ઞા આપી “મારો ભાઈ એસાવ તને મળે, ને તને પૂછે કે, ‘તું કોનો છે? અને કયાં જાય છે? અને આ જે તારી આગળ છે તે કોનાં છે?’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેણે સૌથી આગળના નોકરને કહ્યું, “જો મારો ભાઈ એસાવ તને મળે અને પૂછે કે, ‘તમે કોના માણસો છો? કયાં જાઓ છો? તમારી આગળ આ કોનાં ઢોર છે?’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેણે પહેલાને આજ્ઞા આપી, “મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, ‘તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?’

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 32:17

Následuj nás:

Reklamy


Reklamy