Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 32:16 - પવિત્ર બાઈબલ

16 આ બધાં તેણે જુદાં જુદાં ટોળાંમાં પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “માંરી આગળ ચાલો, અને એક ટોળાં અને બીજા ટોળાં વચ્ચે જગ્યા રાખજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ સર્વનાં જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં. અને તેણે તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ પાર ઊતરો, ને ટોળાંની વચ્ચે અંતર રાખો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેણે આ બધાનાં જુદાં જુદાં ટોળાં બનાવીને પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “તમે મારી આગળ આગળ ચાલો, અને ટોળાની વચમાં અંતર રાખજો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 32:16

Následuj nás:

Reklamy


Reklamy