ઉત્પત્તિ 32:15 - પવિત્ર બાઈબલ15 ઊઁટડીઓ 30, તેઓના બચ્ચાં સાથે, તથા 40 ગાયો અને 10 ગોધાઓ, 20 ગધેડીઓ અને 10 વછેરા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્રીસ દૂઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓનાં બચ્ચાં સહિત, તથા ચાળીસ ગાય તથા દશ ગોધા, ને વીસ ગધેડી તથા તેઓના દશ વછેરા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ત્રીસ દૂધ આપતી ઊંટડીઓ અને તેમનાં બચ્ચાં, ચાલીસ ગાયો અને દસ આખલા, વીસ ગધેડીઓ અને દસ ગધેડા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં. Viz kapitola |