ઉત્પત્તિ 32:14 - પવિત્ર બાઈબલ14 બકરીઓ 200, બકરાઓ 20, અને 200 ઘેટીઓ, 20 ધેટા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એટલે બસો બકરી, તથા વીસ બકરા, ને બસો ઘેટી તથા વીસ ઘેટા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 બસો બકરીઓ, વીસ બકરા, બસો ઘેટીઓ અને વીસ ઘેટાં, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં, Viz kapitola |