Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:6 - પવિત્ર બાઈબલ

6 તમે બંને જાણો છો કે, મેં તમાંરા પિતા માંટે માંરાથી શકય તેટલી સખત મહેનત કરી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્યથી તમારા પિતાની ચાકરી કરી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તમે બન્‍ને જાણો છો કે તમારા પિતાના બધા કામમાં મેં મારી બધી શક્તિ ખર્ચી નાખી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:6

Následuj nás:

Reklamy


Reklamy