Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:55 - પવિત્ર બાઈબલ

55 બીજે દિવસે સવારે લાબાન વહેલી સવારે ઉઠયોે પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પુત્રીઓને ચુમ્યા અને તેઓને આશીર્વાદ આપ્યા; પછી તે ઘરે પાછો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 અને મોટી સવારે લાબાન ઊઠયો, ને તેણે પોતાના દિકરાઓને તથા પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી નીકળીને તે પોતાને સ્થળે પાછો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

55 બીજે દિવસે વહેલી સવારે લાબાને પોતાની પુત્રીઓ અને તેમનાં સંતાનોને ચુંબન કર્યું, તેમને આશિષ આપી અને પછી તેણે તેમની વિદાય લીધી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:55

Následuj nás:

Reklamy


Reklamy