Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:48 - પવિત્ર બાઈબલ

48 લાબાને યાકૂબને કહ્યું, “આ ખડકોનો ઢગલો આપણને આપણા કરારનું સ્મરણ કરવા મદદ કરશે.” એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 અને લાબાને કહ્યું, “મારી ને તારી વચ્ચે આ ઢગલો આજે સાક્ષી છે.” તે માટે તેણે તેનું નામ ગાલેદ પાડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

48 લાબાને યાકોબને કહ્યું, “આ પથ્થરોનો ઢગલો આપણી બન્‍નેની વચમાં સાક્ષીરૂપ રહેશે.” તેથી તે સ્થળનું નામ ગાલએદ પડયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 લાબાને કહ્યું, “મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે.” તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:48

Následuj nás:

Reklamy


Reklamy