Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:44 - પવિત્ર બાઈબલ

44 એટલા માંટે હું તમાંરી સાથે કરાર કરવા માંગુ છું કે, આપણે પથ્થરોનો એક ઢગલો કરીશું. જે આપણી વચ્ચે સાક્ષી રહેશે કે, આપણે કરાર કર્યો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 એ માટે હવે ચાલ, આપણે બન્‍ને કરાર કરીએ; અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 તો ચાલ, આપણે કરાર કરીએ અને એ તારી અને મારી વચ્ચે સાક્ષીરૂપ બની રહેશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 તેથી હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ અને તે મારી તથા તારી વચ્ચે સાક્ષી થશે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:44

Následuj nás:

Reklamy


Reklamy