Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:43 - પવિત્ર બાઈબલ

43 લાબાને યાકૂબને કહ્યું, “આ છોકરીઓ તો માંરી પુત્રીઓ છે. તેમનાં બાળકો માંરાં છે. આ ઘેટાંબકરાં માંરાં છે, અને જે બધું તમે અહીં જુઓ છો તે માંરું છે. પરંતુ હું માંરી પુત્રીઓ અને તેનાં બાળકોને રાખવા માંટે કશું જ કરી શકતો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને લાબાને ઉત્તર દઈને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, ને આ છોકરાંઓ મારાં છોકરાં છે, ને આ ટોળાં મારાં ટોળાં છે, ને જે સર્વ તું જુએ છે તે મારું છે. અને હવે આ મારી દીકરીઓને, તથા તેઓએ જે છોકરાંઓને જન્મ આપ્યો છે તેઓને હું શું કરું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 લાબાને યાકોબને જવાબ આપ્યો, “આ દીકરીઓ તો મારી દીકરીઓ છે, આ તેમનાં બાળકો તે મારાં બાળકો છે, અને આ ટોળાં પણ મારાં છે. હકીક્તમાં, તું અહીં જુએ છે તે બધું મારું જ છે. પરંતુ મારી દીકરીઓ અને તેમનાં બાળકોને મારી પાસે જ રાખી લેવા હું કંઈ કરી શકું તેમ નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું?

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:43

Následuj nás:

Reklamy


Reklamy