ઉત્પત્તિ 31:38 - પવિત્ર બાઈબલ38 મેં તમાંરા માંટે વીસ વર્ષ સુધી કામ કર્યુ છે. તે બધાં જ સમય દરમ્યાન કોઈ પણ બચ્ચું ઘેટીઓનું જન્મ થતી વખતે મૃત્યુ પામ્યું નથી અને ઘેટી પણ મૃત્યુ પામી નથી. મેં તારાં ઘેટાં-બકરાંનાં ટોળામાંથી એક પણ ઢોર ખાધું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 આ વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ તરોઈ ગઈ નથી, ને તારાં ટોળાંના ઘેટાંને હું ખાઈ ગયો નથી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 હું તમારી સાથે વીસ વર્ષ રહ્યો તે દરમ્યાન તમારી ઘેટીઓ કે બકરીઓને ક્સમયી ગર્ભપાત થયો નથી. અથવા હું તમારા ટોળાંમાંથી એક પણ ઘેટો ખાઈ ગયો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ જન્મ આપવામાં અસફળ ગઈ નથી, ના તો હું તારા ટોળાંનાં ઘેટાંઓને ખાઈ ગયો. Viz kapitola |