Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:33 - પવિત્ર બાઈબલ

33 તેથી લાબાન યાકૂબના તંબુમાં ગયો. તેણે ત્યાં શોધ શરૂ કરી. લેઆહના તંબુમાં પણ ગયો અને બે દાસીઓના તંબુમાં પણ ગયો. પણ તેને દેવ મળ્યાં નહિ, પછી તે લેઆહના તંબુમાંથી નીકળી રાહેલના તંબુમાં પ્રવેશ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને લાબાન યાકૂબના તંબુમાં ને લેઆના તંબુમાં ને બન્‍ને દાસીઓના તંબુમાં ગયો, પણ તે તેને ન જડી. ત્યાર પછી તે લેઆના તંબુમાંથી નીકળીને રાહેલના તંબુમાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 લાબાને યાકોબના, લેઆહના અને બે દાસીઓના તંબુઓમાં જઈને તપાસ કરી, પણ તેને દેવમૂર્તિઓ મળી નહિ. પછી તે રાહેલના તંબૂમાં ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 લાબાન યાકૂબના તંબુમાં, લેઆના તંબુમાં અને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તેને તે મૂર્તિઓ મળી નહિ. તે લેઆના તંબુમાંથી બહાર નીકળીને રાહેલના તંબુમાં ગયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:33

Následuj nás:

Reklamy


Reklamy