Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:31 - પવિત્ર બાઈબલ

31 યાકૂબે લાબાનને કહ્યું, “હું તમને કહ્યાં વિના એટલા માંટે ચાલી નીકળ્યો કારણ કે હું ડરી ગયો હતો. મને એમ કે તમે તમાંરી પુત્રીઓને જબરજસ્તી માંરી પાસેથી લઈ લેશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું બીધો, એ માટે; કેમ કે મેં ધાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળાત્કારે લઈ લેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 યાકોબે જવાબ આપ્યો, “મને ડર હતો: કારણ, મેં એવું ધાર્યું હતું કે તમે બળજબરીથી તમારી દીકરીઓને મારી પાસેથી પાછી લઈ લેશો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું તારાથી ગભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળજબરીથી લઈ લેશે તેથી હું છાની રીતે નાસી આવ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:31

Následuj nás:

Reklamy


Reklamy