ઉત્પત્તિ 31:27 - પવિત્ર બાઈબલ27 તું મને છેતરીને કહ્યા વગર જ ચૂપચાપ કેમ ભાગી ગયો? જો તેં મને જણાવ્યું હોત તો મેં ઉજવણી કરીને વાજતેગાજતે વિદાય આપી હોત. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 છાનોમનો નાસી જઈને તું કેમ મારી પાસેથી ગુપચુપ જતો રહ્યો; અને મને જણાવ્યુમ નહિ કે, હું આનંદથી તથા ગીતોથી તથા ઢોલથી તથા વીણાથી તને વળાવત! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 શા માટે તું મને છેતરીને છાનોમાનો નાસી આવ્યો? જો તેં મને કહ્યું હોત તો હું તને ગીતો તથા ખંજરી અને વીણાના વાદન સાથે આનંદપૂર્વક ન વળાવત? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 શા માટે છાનોમાનો નાસી જાય છે? તેં કુયુક્તિથી મને અજાણ રાખ્યો છે. હું ગીતોથી, ખંજરીથી તથા વીણા વગાડીને ઊજવણી કરીને તને વિદાય આપત. Viz kapitola |