ઉત્પત્તિ 31:25 - પવિત્ર બાઈબલ25 જયારે યાકૂબને લાબાને પકડી પાડયો, ત્યારે તેણે પહાડી પ્રદેશમાં મુકામ કયો હતો. તેથી તેના માંણસોએ એ જ પહાડી પ્રદેશમાં મુકામ કયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને લાબાન યાકૂબને આવી મળ્યો, ત્યારે યાકૂબે પહાડ પર તેનો તંબુ માર્યો હતો, ને લાબાને પણ પોતાના ભાઈઓ સહિત ગિલ્યાદ પહાડ પર તંબું માર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 યાકોબે પહાડીપ્રદેશમાં જયાં પોતાનો પડાવ નાખ્યો હતો ત્યાં લાબાન પહોંચી ગયો અને લાબાને પણ પોતાના સંબંધીઓ સહિત ગિલ્યાદના એ પહાડીપ્રદેશમાં પડાવ નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 લાબાન યાકૂબની આગળ પહોંચી ગયો હતો. હવે યાકૂબે પહાડ પર તેનો તંબુ બાંધ્યો હતો. લાબાને પણ તેના સગાંઓ સાથે ગિલ્યાદ પહાડ પર તંબુ બાંધ્યો હતો. Viz kapitola |