ઉત્પત્તિ 31:23 - પવિત્ર બાઈબલ23 તેથી તેણે પોતાના માંણસોને સાથે લીધા અને સાત દિવસ સુધી તેનો પીછો કયો, છેવટે યાકૂબ ગિલઆદના પહાડી પ્રદેશમાં પકડાઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ત્યારે પોતાના ભાઈઓને સાથે લઈને તે સાત દિવસની મજલ સુધી તેની પાછળ પડયો; અને ગિલ્યાદ પહાસ પર તેણે તેને પકડી પાડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ત્યારે પોતાના સંબંધીઓને લઈને સાત દિવસ સુધી તેણે યાકોબનો પીછો કર્યો અને તેને ગિલ્યાદના પહાડી પ્રદેશમાં પકડી પાડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેથી તે તેની સાથે તેના સગાંઓને લઈને સાત દિવસની મુસાફરી જેટલા અંતર સુધી તેની પાછળ પડ્યો. તે ગિલ્યાદ પર્વત પર તેની આગળ નીકળી આવ્યો હતો. Viz kapitola |