ઉત્પત્તિ 31:20 - પવિત્ર બાઈબલ20 યાકૂબે અરામી લાબાનને દગો કર્યો. તેણે લાબાનને બતાવ્યું નહિ કે, તે ત્યાંથી જઈ રહ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને પોતાના જવાની ખબર નહિ આપતાં લાબાન અરામી પાસેથી યાકૂબ ગુપચુપ નાઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 યાકોબ અરામી લાબાનને ખબર આપ્યા વિના જ ત્યાંથી છાનોમાનો ભાગી છૂટયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો. Viz kapitola |