ઉત્પત્તિ 31:2 - પવિત્ર બાઈબલ2 યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યાકૂબે લાબાનનું મોં જોયું, તો જુઓ તેની નજર પહેલાંના જેવી તેના પર નહોતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે. Viz kapitola |