ઉત્પત્તિ 31:18 - પવિત્ર બાઈબલ18 પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હાંકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને કનાન દેશમાં તેના પિતા ઇસહાકની પાસે જવા માટે પોતાનાં સર્વ ઢોર તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે તેને પ્રાપ્ત થયેલાં ઢોર જે પાદાનારામમાં તેણે સંપાદન કર્યાં હતાં, તે લઈને તે ચાલ્યો ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી. Viz kapitola |