Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:17 - પવિત્ર બાઈબલ

17 તેથી યાકૂબે મુસાફરીની તૈયારી કરી. તેણે પોતાની પત્નીઓ અને પુત્રોને ઊંટ પર બેસાડયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે યાકૂબે ઊઠીને પોતાના દિકરાઓને તથા પોતાની પત્નીઓને ઊંટો પર બેસાડયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17-18 તેથી યાકોબ પોતાના પિતા ઇસ્હાક પાસે કનાન દેશમાં પાછો જવા તૈયાર થયો. તેણે પોતાનાં બાળકો અને પત્નીઓને ઊંટો પર બેસાડયાં. વળી, મેસોપોટેમિયામાં મેળવેલું બધું પશુધન એટલે સર્વ ઢોરઢાંક પોતાની આગળ હાંકીને તે ચાલી નીકળ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:17

Následuj nás:

Reklamy


Reklamy