Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:16 - પવિત્ર બાઈબલ

16 દેવે તે બધી જ સંપત્તિ અમાંરા પિતા પાસેથી લઈ લીધી છે, તે બધી અમાંરી છે, અને અમાંરાં બાળકોની છે; માંટે દેવે જે કરવા માંટે કહ્યું છે તે જ તમે કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી છે, તે સર્વ અમારી તથા અમારા છોકરાઓની છે, માટે હવે ઈશ્વરે જે સર્વ તમને કહ્યું છે તે કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 અમારા પિતા પાસેથી ઈશ્વરે લઈ લીધેલી આ બધી સંપત્તિ હવે આપણી અને આપણાં સંતાનોની છે. માટે ઈશ્વરે તમને જે કહ્યું હોય તે પ્રમાણે કરો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:16

Následuj nás:

Reklamy


Reklamy