Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:14 - પવિત્ર બાઈબલ

14 ત્યારે રાહેલ અને લેઆહે જવાબ આપ્યો, “અમાંરા પિતા પાસે તેમના મૃત્યુ પછી અમને વારસામાં આપવા કશું બાકી રહ્યું છે ખરું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને રાહેલ તથા લેઆ તેને ઉત્તર આપીને બોલી, “શું અમારા પિતાના ઘરમાં અમારે માટે કંઈ હિસ્સો કે વારસો છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 રાહેલ અને લેઆહે યાકોબને જવાબ આપ્યો, “અમારે અમારા પિતા પાસેથી વારસામાં મેળવવાનું કયાં કંઈ બાકી રહ્યું છે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, “શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે?

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:14

Následuj nás:

Reklamy


Reklamy