Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:13 - પવિત્ર બાઈબલ

13 હું એ દેવ છું, જે બેથેલમાં તારી પાસે આવેલ એ જગ્યાએ તેં એક વેદી બનાવી અને તેલથી તેનો અભિષેક કર્યો હતો. અને માંરી આગળ શપથ લીધા હતા. હવે ઊભો થા, અને અત્યારે જ આ જગ્યા છોડી દે, અને તારા જન્મસ્થળે પાછો જા.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો, ને જયાં તેં માનતા લીધી હતી તે બેથેલનો ઈશ્વર હું છું. હવે તું ઊઠ, ને આ દેશમાંથી નીકળ, ને તારા જન્મદેશમાં પાછો જા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 જ્યાં તેં સ્મારક સ્તંભનો તેલથી અભિષેક કર્યો હતો અને મારી આગળ માનતા લીધી હતી તે બેથેલમાં તને દર્શન દેનાર ઈશ્વર હું છું. તેથી હવે તું આ પ્રદેશ છોડીને તારી જન્મભૂમિમાં પાછો જવા તૈયાર થા.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:13

Následuj nás:

Reklamy


Reklamy