ઉત્પત્તિ 30:9 - પવિત્ર બાઈબલ9 પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને લેઓએ જોયું કે તેને સંતાન થવાં બંધ થયાં છે, ત્યારે લેઆએ પોતાની દાસી ઝિલ્પાને લાવીને યાકૂબને તેની પત્ની તરીકે આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 જ્યારે લેઆહે જોયું કે તેને સંતાન થતાં નથી ત્યારે તેણે પોતાની દાસી ઝિલ્પાને યાકોબની પત્ની થવા સોંપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી. Viz kapitola |