ઉત્પત્તિ 30:8 - પવિત્ર બાઈબલ8 રાહેલે કહ્યું, “મેં માંરી બહેન સાથે મુકાબલામાં ભારે લડત આપી છે. અને મને વિજય મળ્યો છે.” એથી તેણે એ પુત્રનું નામ નફતાલી રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે ને હું જય પામી છું.” માટે તેણે તેનું નામ નફતાલી પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ત્યારે રાહેલે કહ્યું “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે અને હું જીત પામી છું.” આથી તેણે તેનું નામ નાફતાલી (બાથ ભીડી છે) પાડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું.” તેણે તેનું નામ ‘નફતાલી’ પાડ્યું. Viz kapitola |