Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:7 - પવિત્ર બાઈબલ

7 બિલ્હાહ ફરી ગર્ભવતી થઈ, અને તેને યાકૂબથી બીજો પુત્ર અવતર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો બીજો દીકરો થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી બીજા પુત્રને જન્મ આપ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના બીજા દીકરાને જન્મ આપ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:7

Následuj nás:

Reklamy


Reklamy