ઉત્પત્તિ 30:6 - પવિત્ર બાઈબલ6 રાહેલે કહ્યું, “આખરે દેવે માંરી પ્રાર્થના સાંભળી ખરી, તેણે મને એક પુત્ર આપવાનો ન્યાય કર્યો.” તેથી રાહેલે એ પુત્રનું નામ દાન રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે, ને મારી હાંક પણ સાંભળી છે, ને મને દીકરો આપ્યો છે.” તે માટે રાહેલે તેનું નામ દાન પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ત્યારે રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળ્યો છે અને મને પુત્ર આપ્યો છે.” આથી તેણે તેનું નામ દાન (ન્યાય કર્યો છે) પાડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી રાહેલે કહ્યું, “ઈશ્વરે મારું સાંભળ્યું છે. તેમણે નિશ્ચે મારી વિનંતી સાંભળીને મને દીકરો આપ્યો છે.” તે માટે તેણે તેનું નામ ‘દાન’ પાડ્યું. Viz kapitola |