Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:42 - પવિત્ર બાઈબલ

42 પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં માંટે તે નીકમાં કે, હવાડામાં સોટીઓ મૂકતો નહિ, આથી નબળાં ઘેટાં બકરાં લાબાનનાં રહ્યાં અને સશકત મજબૂત ઘેટા યાકૂબનાં થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 પણ ઢોર નબળાં હોય ત્યારે તે ડાળીઓ મૂકતો નહોતો; માટે નબળાં તે લાબાનનાં, ને જબરાં તે યાકૂબનાં થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં સામે તે હવાડા આગળ સોટીઓ મૂક્તો નહિ. આથી લાબાનનાં ઘેટાંબકરાં નબળાં હતાં, જ્યારે યાકોબનાં હૃષ્ટપુષ્ટ થયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 પણ ટોળાંમાંના નબળા પશુ આવતાં ત્યારે તે તેઓની આગળ ડાળીઓ મૂકતો નહોતો. તેથી નબળા ઘેટાંબકરાં લાબાનનાં અને સશક્ત યાકૂબનાં થયાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:42

Následuj nás:

Reklamy


Reklamy