Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:4 - પવિત્ર બાઈબલ

4 આથી રાહેલે પોતાની દાસી બિલ્હાહ યાકૂબને પત્ની તરીકે સોંપી. યાકૂબે બિલ્હાહને ઋતુદાન કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને રાહેલે યાકૂબની પત્ની તરીકે પોતાની દાસી બિલ્હા યાકૂબને આપી. અને યાકૂબ તેની પાસે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 આથી તેણે પોતાની દાસી બિલ્હાને યાકોબની પત્ની તરીકે સોંપી અને યાકોબે તેની સાથે સમાગમ કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે પત્ની તરીકે તેની દાસી બિલ્હા યાકૂબને આપી અને યાકૂબે તેની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:4

Následuj nás:

Reklamy


Reklamy