ઉત્પત્તિ 30:39 - પવિત્ર બાઈબલ39 પછી જયારે બકરીઓ ડાળીઓની પાસે સવાણે આવતી એટલે તેમને કાબરચીતરાં ચટાપટાવાળાં અને ટપકાંવાળાં અને કાળા બચ્ચાં અવતર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને [ખોસેલી] ડાળીઓ આગળ ઢોરો ગર્ભધારણ કરતાં હતાં. ને તેઓને પટાદાર, છાંટવાળાં, તથા ટપકાંવાળાં બચ્ચાં થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 પેલી સોટીઓ સામે સંવનન કરતાં ગર્ભાધાન થાય એટલે તેમને કાબરચીતરાં, ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બચ્ચાં જનમતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 ડાળીઓ આગળ ઘેટાંબકરાં ગર્ભધારણ કરતાં હતાં પછી તેઓએ પટ્ટાદાર, છાંટવાળાં તથા ટપકાંવાળાં બચ્ચાંઓને જન્મ આપ્યો. Viz kapitola |