ઉત્પત્તિ 30:38 - પવિત્ર બાઈબલ38 યાકૂબે પાણી પીવડાવવાની જગ્યાએ ઘેટાંબકરાંની સામે છોલેલી સોટીઓ રાખી, ઘેટાંબકરાં પાણી પીવા આવતાં ત્યારે તેઓ જોતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને જે ડાળીઓ તેણે છોલી હતી તે, ઢોર પીવા આવતાં ત્યાં, હવાડાઓમાં તથા નીકોમાં તેણે તેઓની આગળ ઊભી કરી અને પીતી વખતે તેઓ સવાણે આવતાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 પછી તેણે એ છોલેલી સોટીઓ ઘેટાંબકરાં જ્યાં પાણી પીવા આવતાં હતાં ત્યાં પાણીના હવાડા આગળ ઘેટાંબકરાંની સામે ઊભી કરી. ઘેટાંબકરાં પાણી પીવા આવે ત્યારે તેઓ સંવનન કરતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 પછી તેણે જાનવરો પાણી પીવા આવે ત્યાં ખાડામાં જે ડાળીઓ છોલી હતી તે તેઓની આગળ ઊભી કરી. જયારે તેઓ પાણી પીતા ત્યારે તેઓ ગર્ભ ધારણ કરવા માટે આશક્ત થતાં હતા. Viz kapitola |