Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:36 - પવિત્ર બાઈબલ

36 તેથી તેના પુત્રોએ બધાં કાબરચીતરાં ઘેટાંબકરાં લઈ લીધાં અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તેઓએ ત્રણ દિવસ સુધી પ્રવાસ કર્યો. અને પોતાની તથા યાકૂબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકૂબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધા. પરંતુ તેમાં કોઈ કાબરચીતરાં કે, કાળાં ન હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને તેણે પોતાની ને યાકૂબની વચમાં ત્રણ દિવસના મજલ જેટલું અંતર રાખ્યું; અને યાકૂબે લાબાનનાં બાકી રહેલાં ટોળાં ચાર્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 અને પોતાની અને યાકોબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકોબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 અને ત્રણ દિવસનો પ્રવાસ થાય એટલા અંતર દૂર તેઓને લઈ જવા જણાવ્યું. યાકૂબે લાબાનનાં બાકી રહેલા ઘેટાંબકરાંને ત્યાં જ રહીને સાચવ્યાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:36

Následuj nás:

Reklamy


Reklamy