ઉત્પત્તિ 30:32 - પવિત્ર બાઈબલ32 આજે મને તમાંરાં ઘેટાંબકરાંનાં બધાં ટોળામાં જે દરેક ઘેટાં અને બકરાં કાબરચીતરાં હોય અને જે દરેક ઘેટાં અને બકરાં ટપકાં વાળા હોય અને દરેક યુવાન કાળી બકરી હોય તે લેઇ જવા દો. અને એ માંરી મજૂરી હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 આજ હું તારા આખા ટોળામાં ફરીશ, ને ઘેટાંમંથી છાંટવાળાંને જુદાં કરીશ; અને એ જ મારું વેતન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 આજે હું તમારાં ઘેટાંબકરાંના બધાં ટોળામાં ફરી વળીશ અને તેમાંથી ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બધાં બકરાં તેમજ બધાં કાળાં હલવાન અલગ પાડી દઈશ. એ મારું વેતન થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 આજે મને તારાં બધાં ઘેટાંબકરાંના ટોળાંમાં જવા દે કે તેમાંથી છાંટવાળાં, ટપકાંવાળાં તથા કાળાં ઘેટાંને અને ટપકાંવાળાં તથા છાંટવાળાં બકરાંને હું અલગ કરું. મારા વેતન તરીકે તું તે મને આપ. Viz kapitola |