ઉત્પત્તિ 30:31 - પવિત્ર બાઈબલ31 પછી લાબાને પૂછયું, “તો પછી હું તને શું આપું?” યાકૂબે જવાબ આપ્યો, “હું નથી ઈચ્છતો કે, તમે મને કશું આપો. હું તો ફકત એટલું જ ઈચ્છું છું કે, મેં જે કાંઈ કામ કર્યુ છે તેની કિંમત મને ચૂકવી દો. તમે જો આટલું કરશો તો હું ફરી તમાંરાં ઘેટાંબકરાં ચરાવીશ અને તેમની સંભાળ રાખીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને લાબાને તેને કહ્યું, “હું તને શું આપું?” અને યાકૂબે કહ્યું, “મને તું કંઈ ન આપીશ. જો તું મારે માટે આટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીશ ને સાચવીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 લાબાને તેને પૂછયું, “હું તને શું આપું?” યાકોબે કહ્યું, “તમે મને કંઈ જ આપશો નહિ. પણ તમે આટલું કરશો તો હું ફરી તમારાં ઘેટાં બકરાં ચરાવીશ અને સાચવીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 લાબાને કહ્યું, “તને હું શું વેતન આપું?” યાકૂબે કહ્યું, “તું મને કશું જ ન આપીશ. જો તું મારા માટે આટલું કરે તો હું ફરી તારાં ઘેટાંબકરાંને ચારીશ અને તેમને સંભાળીશ. Viz kapitola |