Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:3 - પવિત્ર બાઈબલ

3 ત્યારે રાહેલે કહ્યું, “તમે માંરી દાસી બિલ્હાહને તો લઈ શકો છો ને? તમે એને ઋતુદાન કરો એટલે એ માંરા માંટે બાળકને જન્મ આપશે. પછી એના માંરફતે હું માં થઈશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને રાહેલે કહ્યું, “જો, મારી દાસી બિલ્હાની પાસે તું જા કે, તે મારે ખોળે જન્મ આપે, ને તેનાથી મને પણ છોકરાં થાય.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યારે રાહેલે કહ્યું, “તમે મારી આ દાસી બિલ્હા સાથે સમાગમ કરો જેથી તે મારે માટે બાળકોને જન્મ આપે અને એમ તેની મારફતે હું માતા બની શકું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે કહ્યું, “તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:3

Následuj nás:

Reklamy


Reklamy