Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 30:29 - પવિત્ર બાઈબલ

29 યાકૂબે જવાબ આપ્યો, “તમે પોતે જાણો છો કે, મેં તમાંરે માંટે કેવો સખત પરિશ્રમ કર્યો છે. અને તમાંરાં ઘેટાંબકરાંની મેં કેવી સંભાળ રાખી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને યાકૂબે તેને કહ્યું, “મેં તારી કેવી ચાકરી કરી છે, ને તારાં ઢોર મારી પાસે કેવા થયાં છે, એ તું જાણે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 યાકૂબે તેને કહ્યું, “તું જાણે છે કે મેં તારી કેવી ચાકરી કરી છે અને તારાં જાનવરોમાં કેટલો બધો વધારો થયો છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 30:29

Následuj nás:

Reklamy


Reklamy