ઉત્પત્તિ 30:26 - પવિત્ર બાઈબલ26 જેમને માંટે મેં તમાંરી નોકરી કરી તે માંરી પત્નીઓ અને બાળકો મને સોંપી દો, એટલે હું ઘરભેગો થાઉં. તમે જાણો છો કે, મેં તમાંરી કેવી નોકરી કરી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 મારી પત્નીઓ તથા મારાં છોકરાં, જેઓને માટે મેં તારી ચાકરી કરી છે, તેઓને મને આપ, ને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી છે તે તું જાણે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 જેમને લીધે મેં તમારી નોકરી કરી તે મારી પત્નીઓ અને મારાં બાળકો મને સોંપી દો અને મને જવા દો. મેં તમારે ત્યાં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 મારી પત્નીઓ તથા મારાં બાળકો જેઓને સારુ મેં તારી સેવા ચાકરી કરી છે, તે મને આપ. મને જવા દે, કેમ કે મેં તારી જે ચાકરી કરી છે, તે તું જાણે છે.” Viz kapitola |