ઉત્પત્તિ 30:2 - પવિત્ર બાઈબલ2 યાકૂબ રાહેલ પર ક્રોધે ભરાયો, તેણે કહ્યું, “હું દેવ નથી, તને માંતા બનવાથી વંચિત રાખનાર તો એ જ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તારાથી પેટનું ફળ પાછું રાખ્યું છે, તેને ઠેકાણે શું હું છું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યાકોબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “હું કંઈ ઈશ્વર છું? તને સંતાનથી વંચિત રાખનાર તો તે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?” Viz kapitola |