ઉત્પત્તિ 30:18 - પવિત્ર બાઈબલ18 લેઆહ બોલી, “મેં માંરી દાસી માંરા પતિને આપી તેથી દેવે મને તેનો બદલો આપ્યો છે.” તેથી લેઆહે પોતાના પુત્રનું નામ ઈસ્સાખાર રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને લેઆએ કહ્યું, “ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં માર પતિને મારી દાસી આપી છે;” માટે તેણે તેનું નામ ઇસ્સાખાર પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 લેઆહ બોલી, “મેં મારી દાસી મારા પતિને આપી એટલે ઈશ્વરે મને મારો બદલો આપ્યો છે.” આથી તેણે તેનું નામ ઇસ્સાખાર (બદલો) પાડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 લેઆએ કહ્યું, “ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં મારા પતિને મારી દાસી આપી હતી.” તેણે તેનું નામ ‘ઇસ્સાખાર’ પાડ્યું. Viz kapitola |